Ad Code

Ticker

3/recent/ticker-posts

માનવગરિમા યોજના

માનવગરિમા યોજના

માનવગરિમા યોજના કોને લાભ મળે 

આ માનવગારીમાં યોજના અનુસૂચિત જાતિના વ્યક્તિઓ આર્થિક રીતે પગભર થઇ શકે

અને સમાજના અન્ય વર્ગોની મારફત હરોળમાં આવી શકે તે માટે યોજના અમલીત છે . . . 

માનવ ગરિમા યોજનનો લાભ ક્યાંથી મળે 

આ યોજનનો લાભ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી , રાજકોટ . સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી ( સંબંધિત તાલુકામાં ) સહાય માટે અરજી કરી શકે છે . . . 

આ યોજના અંતર્ગત શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂા .૧,૫૦,૦૦૦ / - તથા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ।.૧,૨૦,૦૦૦ / - છે જ્યારે અતિ પછાત માટે કોઇ આવક મર્યાદા નથી . 





માનવ ગરિમા યોજવામાં કેટલો લાભ મળે 

આ યોજનામાં જુદા - જુદા ૨૮ સાધનોની સહાય આપવામાં આવે છે . કડીયાકામ , સેન્ટ્રીંગ કામ , વાહન સર્વિસીઝ અને રીપેરીંગ , મોચીકામ , દરજીકામ , ભરતકામ , કુંભારીકામ , વિવિધ પ્રકારની ફેરી , પ્લમ્બર કામ , રસોઇકામ માટે પ્રેસરકુકર , ઇલેક્ટ્રીક રીપેરીંગ , લુહારીકામ , સુથારીકામ , ધોબીકામ , સાવરણી - સુપડા બનાવનાર , દૂધ - દહીં વેચનાર , માછલી વેચનાર , પાપડ બનાવટ , અથાણા બનાવટ , ગરમ ઠંડા પીણા વેચનાર , પંચર કીટ , ફ્લોર મીલ , મસાલા મીલ , રૂની દીવેટ બનાવનાર , મોબાઇલ રીપેરીંગ , પેપર કપ અને ડીશ બનાવટ , હેર કટીંગ અને બ્યુટી પાર્લર . . .

માનવ કલ્યાણ યોજના માટે અહીં ક્લિક કરો

માનવ ગરિમા યોજના માટે કયા કયા પુરાવાઓ જોઇએ 

  • આવકનો દાખલો , 
  • જાતિનો દાખલો , 
  • રેશનકાર્ડ , 
  • ઉંમરનો પુરાવો , 
  • શૈક્ષણિક લાયકાતનો આધાર , 
  • આધારકાર્ડ , 
  • અનુભવનું પ્રમાણપત્ર 

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો

જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો