Ad Code

Ticker

3/recent/ticker-posts

માનવ કલ્યાણ યોજના

માનવ કલ્યાણ યોજના

માનવ કલ્યાણ યોજના લાભ કોને મળે 

ગ્રામ્ય વિસ્તારના લાભાર્થી જે ગરીબી રેખાની યાદીમાં હોય ( આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી ) • અરજદાર આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહના હોય , કુટુંબની વાર્ષિક આવક ગ્રામ વિસ્તાર માટે રૂા .૧,૨૦,૦૦૦ / - અને શહેરી વિસ્તાર માટે રૂા .૧,૫૦,૦૦૦ / - હોય . ૧૬ વર્ષથી ૬૦ વર્ષ . કેટલો લાભ મળે રૂ।.૫૦૦૦ / - થી રૂા .૪૮૦૦૦ / - ની મર્યાદામાં લાભાર્થી દીઠ સાધન ઓજારના સ્વરૂપમાં યાદી પરિશિષ્ટ -૧ માં આપેલ છે . 

માનવ કલ્યાણ યોજનાનો લાભ કયાંથી મળે 

  • સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર 
  • માનવ ક્લાયણ યોજના માટે કયા - કયા પુરાવા જોઇએ 
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો 
  • બારકોડેડ રેશન કાર્ડની પ્રમાણિત નકલ 
  • ઉંમરનો પુરાવો જાતિનો પુરાવો . 
  • ગ્રામ્યમાં બીપીએલ સ્કોર નંબર સાથે / શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગારી કાર્ડની નકલ / આવકનો દાખલો 
  • ધંધાના અનુભવનો દાખલો 
  • ચૂંટણી ઓળખપત્રની નકલ , 
  • આધાર કાર્ડની નકલ . .
માનવ કલ્યાણ યોજના

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો

જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો