Ad Code

Ticker

3/recent/ticker-posts

સરકારી છાત્રાલય યોજના

સરકારી છાત્રાલય યોજના સંપૂર્ણ માહિતી
સરકારી છાત્રાલય યોજના

સરકારી છાત્રાલયો યોજનાનો કોને લાભ મળે . 

ધોરણ ૧૧-૧૨ થી અનુસ્નાતક કક્ષા સુધીના અભ્યાસક્રમો માટે રહેવા જમવાની વિનામૂલ્યે સગવડો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે . . રાજકોટ જિલ્લામાં ૩ કન્યા છાત્રાલય તેમજ ૪ કુમાર છાત્રાલય મળી કુલ ૭ સરકારી છાત્રાલયો હાલ કાર્યરત છે . . કુમાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ।.૧.૦૦ લાખ તેમજ કન્યા માટે આવક મર્યાદા નથી . 

આ પણ વાંચો : વિદેશ અભ્યાસ સહાય યોજના

આ પણ વાંચો : યુનિફોર્મ સહાય યોજના

સરકારી છાત્રાલય યોજનાનો લાભ ક્યાંથી મળે . 

નાયબ નિયામકશ્રી , અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી , રાજકોટ હસ્તકની સરકારી છાત્રાલયોમાં લાભ મળવાપાત્ર છે.

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

વિદ્યાર્થીઓ માટે તેમજ અન્ય સરકારી તમામ યોજનાઓ જેવી કે ખેડૂતો માટેની સહાય, મજૂર વર્ગ માટે ની સહાય યોજનાઓ, ગરીબલોકો માટે ની યોજનાઓ વગેરે જેવી તમામ યોજનાઓ વિશેની માહિતી અમારા બ્લોગ માં મુકવામાં આવેલ છે.