મિલ્કીંગ મશીન માટે સહાય લાભ કોને મળે
૧૦ કે તેથી વધુ દૂધાળા પશુ રાખતાં દૂધ ઉત્પાદકને .
મિલકિંગ માધીન યોજવામાં કેટલો લાભ મળે
ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ।.૩૩૭૫૦ / - બંનેમાંથી જે ઓછું હોય એ .
મિલકિંગ મશીન સહાય લાભ કયાંથી મળે
I- ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી દૂધ ઉત્પાદક સહકારી સંઘનો સંપર્ક કરવો . .
આ યોજનામાં ક્યા - ક્યા પુરાવા જોઇએ
- લાભાર્થી પાંચ કે તેથી વધુ દૂધાળા પશુ રાખતાં હોય તથા નિયમિત દૂધ ભરાવે છે તે અંગે દૂધ ઉત્પાદક સહકારી મંડળી અથવા ગ્રામ પંચાયતનો દાખલો .
- આધાર કાર્ડની ઝેરોક્ષ .
- રેશનકાર્ડની ઝેરોક્ષ . . .
- બેંક પાસબુકની ઝેરોક્ષ ,
- સરકારી નક્કી કરેલા ઉત્પાદક પાસેથી ખરીદીનું બીલ .
- પશુ ચિકિત્સા અધિકારીનું ખરીદી અંગેનું પ્રમાણપત્ર . .
આ મિલકિંગ યોજનાની શરતો
- કુટુંબ દીઠ એક લાભાર્થીને લાભ મળી શકશે . .
- અગાઉ લાભ લીધેલ અરજદારને લાભ આપી શકાશે નહીં . .
- મિલ્કીંગ મશીનની ખરીદી સરકાર માન્ય ઉત્પાદક પાસેથી જ કરવી પડશે .