કિસાન પરિવહન યોજના
● કિસાન પરિવહન યોજના માં નાના ખેડુત, સિમાંત ખેડૂત, મહિલા ખેડૂત,અનુ.જાતિ ના ખેડૂત, અનુ.જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે આપવામાં આવે છે.
માલ વાહક વાહન યોજના
● કિસાન પરિવહન યોજના માં સામાન્ય ખેડૂત અને અન્ય ખેડૂતોને વાહન ના કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે આપવામાં આવે છે.
● કિસાન પરિવહન યોજના માં ખાતા દ્વારા એમ્પેનલ કરેલ હોય તે કિસ્સામાં ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે માલ વાહક વાહન ની ખરીદી કરવાની રહે છે.
● કિસાન પરિવહન યોજના માં રાજ્યનો વર્ષ ૨૨-૨૩
● કિસાન પરિવહન યોજના માં ખેડૂતને માલ વાહક વાહન પાંચ વર્ષ માં એક વખત લાભ મળે છે.