જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ
આ યોજનાનો લાભ કોને મળે .
તમામ સગર્ભા માતાને પ્રસૂતિ બાદ ૪૨ દિવસ સુધી અને નવજાત શિશુને ૧ વર્ષ સુધી સરકારી સંસ્થાઓમાં નિઃશુલ્ક આરોગ્ય સારવાર .
જનની સુરક્ષા લાભ ક્યાથી મળે
નજીક ના આરોગ્ય કર્મચારી / આરોગ્ય કેન્દ્ર , સરકારી દવાખાનેથી . પ્રસૂતિ સેવાઓ માટે કોઇપણ સરકારી દવાખાને જવાનું રહેશે .
આ યોજના અંતર્ગત સહાય / લાભ .
જનની શિશુ સુરક્ષા સગર્ભા માતાઓને મળવાપાત્ર સેવાઓ
( ૧ ) મફત સંસ્થાકીય પ્રસૂતિ સેવા
( ૫ ) હોસ્પિટલમાં રહે તે દરમ્યાન નિઃશુલ્ક ભોજન
( ૨ ) નિઃશુલ્ક સીઝેરિયન સેવા
( ૬ ) જરૂર પડે ત્યારે નિઃશુલ્ક રક્ત
( ૩ ) મફત દવા , સર્જીકલ અને અન્ય સામગ્રી
( ૭ ) મફત એમ્બ્યુલન્સ સેવા
( ૪ ) મફત લેબોરેટરી સેવાઓ , લોહીની તપાસ , હોસ્પિટલથી મોટી હોસ્પિટલ તથા ઘરે પરત પેશાબની તપાસ , સોનોગ્રાફી વગેરે
( ૮ ) હોસ્પિટલની કોઇ પ્રકારની ફી માંથી મુક્તિ .
જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
બાલસખા યોજના : અહીં ક્લિક કરો
ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો
નવજાત શિશુને ૧ વર્ષ સુધી મળવા પાત્ર સેવાઓ
( ૧ ) ફ્રી અને નિઃશુલ્ક સારવાર
( ૪ ) જરૂર પડે ત્યારે નિઃશુલ્ક રક્ત
( ૨ ) મફત દવા , સર્જીકલ અને અન્ય સામગ્રી
( ૫ ) મફત એમ્બ્યુલન્સ સેવા - ઘરેથી હોસ્પિટલ , હોસ્પિટલથી મોટી હોસ્પિટલ તથા ઘરે પરત
( ૩ ) મફત લેબોરેટરી સેવાઓ
( ૬ ) હોસ્પિટલમાંથી કોઇપણ પ્રકારની ફી માંથી મુક્તિ .
જનની શિશુ યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ .
ઘરેથી હોસ્પિટલ ,