મહિલા શક્તિ કેન્દ્ર યોજના લાભ કોને મળે
મહિલા શક્તિ યોજના વિશે સંપૂર્ણ માહિતી
મહિલા શક્તિ કેન્દ્ર એક એવું એકમ છે જેના સરકારની વિવિધ સેવાઓ , કાર્યક્રમો , કૌશલ્ય વિકાસ રોજગારી , ડીજીટલ સાક્ષરતા , આરોગ્ય અને પોષણ માટેની તકો અંગેની માહિતી અને કાર્યક્રમો ગ્રામ્ય સ્તરની છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવામાં આવશે . જેથી મહિલાને સશક્ત બનાવી શકાય . . મહિલા સશક્તિકરણ માટે અમલી કાર્યક્રમો અને યોજના જેવા કે BBBP ( બેટી બચાઓ , બેટી પઢાઓ ) , વન સ્ટોપ સેન્ટર , ૧૮૧ મહિલા હેલ્પલાઇન , મહિલા પોલીસ સ્વયં સેવકો , સ્વધાર , ઉજજવલા વગેરે યોજનાની માહિતી પૂરી પાડવી તથા લાભ અપાવવા .
જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
બાલસખા યોજના : અહીં ક્લિક કરો
મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો
જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો
કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો
મહિલા શક્તિ યોજના લાભ કયાથી મળે ?
જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી , રાજકોટ કોઇપણ મહિલા / યુવતીને લાભ મળે . કોઇપણ આવક મર્યાદા બાધ નથી . .
મહિલા શક્તિ યોજના કયા કયા પુરાવા જોઇએ ?
મહિલાને સરકારની જે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરેલ તેને અનુરૂપ આધાર - પુરાવા રજૂ કરવાના રહે છે . .