● પાવર ટીલર યોજના માં સામાન્ય વર્ગના ખેડૂતો માટે ૮ હોર્સ પાવરથી નીચે હોય તેને કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળે .
● પાવર ટીલર યોજના માં સામાન્ય વર્ગના ખેડૂતો માટે ૮ હોર્સ પાવર અને તેથી ઉપર ના હોય તેને કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૭૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે
પાવર ટીલર યોજના માં અનુ .જાતિ/જન જાતિ /સામાન્ય વર્ગના નાના/ સિમાંત મહિલા ખેડૂતો માટે કેટલી સહાય મળે છે?
● પાવર ટીલર યોજના માં અનુ .જાતિ/જન જાતિ /સામાન્ય વર્ગના નાના/ સિમાંત મહિલા ખેડૂતો માટે ૮ હોર્સ પાવરથી નીચે હોય તેને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળે.
● પાવર ટીલર યોજના માં અનુ .જાતિ/જન જાતિ /સામાન્ય વર્ગના નાના/ સિમાંત મહિલા ખેડૂતો માટે ૮ હોર્સ પાવર અને તેથી ઉપર હોય તેને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
અન્ય યોનાઓ વિશે જાણો
પાવર ટીલર યોજના માં રાજયના આદિજાતિ ખેડુત લાભર્થીઓ માટે કેટલી સહાય મળે છે?
● પાવર ટીલર યોજના માં રાજયના આદિજાતિ ખેડુત લાભર્થીઓ માટે ૮ હોર્સ પાવરથી નીચે હોય તેને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળે.
● પાવર ટીલર યોજના માં રાજયના આદિજાતિ ખેડુત લાભર્થીઓ માટે ૮ હોર્સ પાવર અને તેથી ઉપર હોય તેને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
વર્ષ 2022-2023
● ખાતા દ્વારા વર્ષ 22-23 માં જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી જ લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રેસે.