વાજપેયી બેંકેબલ યોજનાનો લાભ કોને મળે
ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના ૧૮ થી ૬૫ વર્ષના બેરોજગાર વ્યક્તિઓને , વિકલાંગ વ્યક્તિઓને સ્વતંત્ર વ્યવસાય ( ઉદ્યોગ , વેપાર અને સેવાક્ષેત્રે ) . .
વાજપાઈ બેન્કેબલ યોજના કેટલો લાભ મળે
બેંક મારફતે લોન ધિરાણની મહત્તમ મર્યાદાઃ
- ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ રૂ।.૮ લાખ
- સેવા ક્ષેત્ર માટે મહત્તમ રૂ।.૮ લાખ
- વેપાર ક્ષેત્ર માટે મહત્તમ રૂ।.૮ લાખ
ધિરાણની રકમ ઉપર સહાયના દરઃ
નોંધ :
( ૧ ) વિકલાંગ લાભાર્થીના કિસ્સામાં કોઇપણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય રૂ।.૧,૨૫,૦૦૦ / - રહેશે .
( ૨ ) અનામત કેટેગરીમાં પટકા મુજબ લાભાર્થીને ફાળો રહેશે . લાભ ક્યાંથી મળે અરજીમાં સંપૂર્ણ વિગતો ભરી બિડાણ સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને બે નકલમાં મોકલવાની રહેશે .
સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર .
વાજપાઈ બેન્કેબલ યોજના કયા કયા પુરાવાઓ જોઇએ
દરેક પુરાવાની પ્રમાણિત નકલ જોડવી
ચૂંટણી ઓળખપત્ર / આધાર કાર્ડની નકલ
જન્મનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર ( છેલ્લી પરીક્ષા પાસ કરેલ હોય તેની માર્કશીટ )
જાતિનું અધિકૃત પ્રમાણપત્ર ( અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે )
૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગ લાભાર્થીના કિસ્સામાં વિકલાંગતા ટકાવારીનું સિવિલ સર્જનનું / સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર . . . . . . .
તાલીમ / અનુભવનું પ્રમાણપત્ર ( વારસાગત કારીગર સિવાય )
અરજી સાથે નીચે મુજબના અસલ કાગળો જોડવા .
જે સાધન - ઓજાર ખરીદવાના હોય તેના વેટ - ટીન નંબરવાળા ભાવપત્રકો શરતો .
સુચિત ધંધાના સ્થળોનો આધાર ( ભાડાચિઠ્ઠી / ભાડા ઘર / મકાન વેરાની પહોંચ ) વીજળી વપરાશ કરવાની હોય તો મકાન માલિકનું સંમતિપત્રક / ઇલેક્ટ્રીક બીલ 86 / 138 ઉંમર ૧૮ થી ૬૫ વર્ષ ઓછામાં ઓછું ધોરણ ૪ પાસ અથવા તાલીમ / અનુભવ સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સ્થામાં ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલ હોવી જોઇએ . અથવા વારસાગત કારીગરો હોવા જોઇએ . આવક મર્યાદા નથી . •
યોજનાનો લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત આપવાનો રહેશે .
માનવ ગરિમા યોજના અહીં ક્લિક કરો