પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના ( જિંદગીનો વિમો ) વિશે સંપૂર્ણ માહિતી
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનો લાભ કોને મળે
દરેક બચત ખાતું ધરાવનારાઓને કે જેમની ઉંમર ૧૮ વર્ષથી ૫૦ વર્ષ સુધીની હોય . વાર્ષિક પ્રીમિયમ રૂા .૩૩૦ / - ઓટો ડેબીટ સુવિધા દ્વારા . એક વખત એન્ટ્રી થઇ જાય પછી ૫૫ વર્ષ સુધી રીન્યૂ થઇ શકે છે . . . .
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનો કેટલો લાભ મળે
આકસ્મિક અથવા કુદરતી મોતના સંજોગોમાં વારસદારને રૂા .૨.૦૦ લાખ ( રૂપિયા બે લાખ ) વિમો રકમ મળે .
પ્રધાનમંત્રી જીવન વીમો યોજના અહીં ક્લિક કરો
જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
બાલસખા યોજના : અહીં ક્લિક કરો
મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો
જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો
કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનો લાભ ક્યાંથી મળે
જાહેર ક્ષેત્રની બેંકો , ખાનગી બેંકો , ગ્રામિણ બેંક અને સહકારી બેંક . શરતો આ યોજનામાં એક જ વખત ફોર્મ ભરી ઓટો ડેબીટ સીસ્ટમ હોવાથી ઓટો ડેબીટ સમયે ( સામાન્ય રીતે મે માસના છેલ્લા વીકમાં ) બચત ખાતામાં પૂરતું બેલેન્સ હોવું જરૂરી છે . યોજનાની મુદત ૧ જૂનથી ૩૧ મે . . .
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં કયા કયા પુરાવા જોઈએ ઃ
બેંકની બચત ખાતાની પાસબુક .
કલેઇમ માટે જરૂરી પુરાવા :
મરણનોંધનું પ્રમાણપત્ર ,
વારસદારનું ફોટો ઓળખકાર્ડ અને
રહેઠાણનો પુરાવો . .