અટલ પેન્શન યોજના સંપૂર્ણ માહિતી
અટલ પેંશન યોજનાનો લાભ કોને મળે
આ અટલ પેંશન યોજના નો લાભ ૧૮ થી ૪૦ વર્ષના બધા જ ભારતીય નાગરિકોને લાભ મળે . બચત ખાતું હોવું જરૂરી .
અટલ પેંશન યોજનામાં કેટલો લાભ મળે
લાભાર્થીને નિયત કરેલ એટલે કે તેમણે પસંદ કરેલ પેન્શન પ્લાન પ્રમાણે ૬૦ વર્ષની ઉંમર બાદ રૂા .૧૦૦૦ , રૂ।.૨૦૦૦ , રૂ।.૩૦૦૦ , રૂ।.૪૦૦૦ અથવા રૂા .૫૦૦૦ જે પસંદ કરેલ હોય તે રકમ દર માસે આજીવન મળે .
લાભાર્થીના મૃત્યુ બાદ તેમના જીવનસાથીને તેટલી જ રકમનું પેન્શન દર માસે આજીવન મળશે .
બન્નેના અવસાન બાદ તેમાં જમા રહેલ રકમ વ્યાજ સહિત બધી રકમ તેમના વારસદારને મળી જશે .
કુટુંબને વધારે લાભ થાય તે માટે પતિ - પત્ની બન્ને અલગ - અલગ પેન્શન પ્લાન લઇ શકે છે .
પ્રધાનમંત્રી જીવન વીમો યોજના અહીં ક્લિક કરો
જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
બાલસખા યોજના : અહીં ક્લિક કરો
મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો
જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો
કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો
અટલ પેંશન યોજનાની શરતો
લાભાર્થીએ દર મહિને નક્કી કરેલ યોગદાન અવશ્ય આપવું પડે .
ટૂંકમાં દર માસે નિયમિત રીતે નિયમ કરેલ રકમ ભરવી પડે .
આ માટે સ્ટેન્ડીંગ ઇન્સ્ટ્રક્શન દ્વારા લાભાર્થીના બચત ખાતામાંથી ઓટોમેટીક રકમ કપાવી શકાય છે જે સરળ રહે છે . . .
આ યોજના હેઠળ ફક્ત એ વ્યક્તિનું એક જ ખાતું ખુલી શકે .
૬૦ વર્ષ પહેલા જો લાભાર્થીનું અવસાન થાય તો આ ખાતું બંધ કરી શકાય છે .
અથવા તેમના જીવનસાથી ખાતું ચાલુ રાખી શકાય છે .
અટલ પેન્શન યોજનાનો લાભ ક્યાંથી મળે
જાહેર ક્ષેત્રની બેંક તેમજ પોસ્ટ ઓફિસમાં રજિસ્ટ્રેશન થઇ શકે છે .
અટલ પેંશન યોજના માટે કયા ક્યા પુરાવા જોઇએ :
બચત ખાતાની પાસબુક .
રજિસ્ટ્રેશન ફોર્મ . .