કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ( KGBV ) સંપૂર્ણ માહિતી
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજનાનો લાભ કોને મળે
અનાથ અથવા સિંગલ પેરેન્ટસ વિદ્યાર્થીની પછાત વર્ગની કન્યા કે જે ક્યારેય શાળાએ ગયેલ ન હોય તેવી કન્યાને આ યોજનાઓ લાભ મળે છે .
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ( KGBV ) કેટલો લાભ મળે .
વિદ્યાર્થીઓને મફત રહેવા - જમવા સાથેની સુવિધા આપવામાં આવે છે .
આ પણ વાંચો : વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના
આ પણ વાંચો : યુનિફોર્મ સહાય યોજના
યોજનાનો લાભ ક્યાંથી મળે
રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં
૨ ( બે ) તથા વિંછીયા તાલુકામાં
૧ ( એક ) એમ કુલ
૩ ( ત્રણ ) કસ્તુરબા ૧ ગાંધી બાલિકા વિદ્યાલય આવેલ છે .
%20%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%20%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%80_.jpg)
