Ad Code

Ticker

3/recent/ticker-posts

વિદ્યાદીપ વીમા યોજના

વિદ્યાદીપ વીમા યોજના સંપૂર્ણ માહિતી
વિદ્યાદીપ વીમા યોજના

વિદ્યાદીપ વિમા યોજના લાભ કોને મળે . 

ધોરણ -૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આકસ્મિક અવસાન પામનાર કોઇપણ વિદ્યાર્થીને લાભ મળવાપાત્ર 

વિદ્યાદીપ યોજનામાં કેટલો લાભ મળે 

વાહન અકસ્માત , સાપ - વિંછી કરડવાથી , વીજ શોક લાગવાથી કે ડૂબી જવાથી થતા મૃત્યુના કિસ્સામાં રૂા .૫૦,૦૦૦ / - ની સહાય ચૂકવવામાં આવે છે . 

આ પણ વાંચો : યુનિફોર્મ યોજના

આ પણ વાંચો : ફ્રી સાયકલ યોજના

વિદ્યાદીપ વીમા યોજના લાભ ક્યાથી મળેલ 

જે શાળામાં અભ્યાસ ચાલુ હોય તેવી સબંધિત સ્કૂલમાંથી 

આ પણ વાંચો : પાલક માતા પિતા યોજના

યોજનાનો લાભ લેવા ક્યા ક્યા પુરાવા જોઈએ 

  1. પોસ્ટમોર્ટમ રીપોર્ટ 
  2. એફ.આઇ.આર. ( F.I.R. ) ની નકલ 
  3. પંચનામું 
  4. મરણનું પ્રમાણપત્ર 
  5. પેઢીનામું . 
  6. ઇન્ડેન્ડીટી બોન્ડ નમુનો રૂા .૧૦૦ / -ના સ્ટેમ્પ પેપર ઉપર .

વિદ્યાદીપ વીમા યોજના

વિદ્યાર્થીઓ માટે અન્ય યોજના : અહીં ક્લિક કરો