Ad Code

Ticker

3/recent/ticker-posts

સરસ્વતી સાધના સાયકલ યોજના

 સરસ્વતી સાધના હેઠળ સાયકલ યોજના 
સરસ્વતી સાધના હેઠળ સાયકલ યોજના

સાયકલ યોજના કોને લાભ મળે

અનુસૂચિત જાતિ ની ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓને કન્યા કેળવણીને ઉત્તેજન મળી રહે અને કન્યાઓ શાળા વિલંબ પણે આવ જા કરી શકે તે હેતુથી કન્યાઓ ને આ યોજનનો લાભ મળે છે

આ યોજનાનો લાભ લેવા માટે વાર્ષિક આવક શહેરના વિસ્તાર માટે 150000/- અને ગ્રામ વિસ્તાર માટે 120000/- આવક મર્યાદા હોવી જરૂરી છે.

સાયકલ સહાય યોજનાનો લાભ ક્યાંથી મળે

  1. નાયબ નિયામક , અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી , રાજકોટ ( શહેરી વિસ્તાર માટે ) . 
  2. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી , જિલ્લા પંચાયત ( ગ્રામ્ય વિસ્તાર માટે ) . 
  3. સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી ( સંબંધિત તાલુકામાં ) સહાય માટે અરજી કરી શકે છે . 
આ પણ વાંચો : યુનિફોર્મ સહાય યોજના

આ પણ વાંચો : મધ્યાયન ભોજન યોજના

આ યોજનામાં કેટલો લાભ મળે . 

આ સાયકલ યોજનામાં ભેટ સ્વરૂપે સાયકલ સહાય આપવામાં આવે છે . 

સરસ્વતી સાધના સાઇકલ યોજના માટે કયા કયા પુરાવાઓ જોઇએ . 

  • આવકનો દાખલો 
  • જાતિનો દાખલો
વિદ્યાર્થીઓ માટે તમામ યોજનાઓ અહીં જાણો

સરસ્વતી સાધના હેઠળ સાયકલ યોજના