આઈટીઆઈ શિષ્યવૃત્તિ યોજના વિશે સંપૂર્ણ માહિતી
આઈ.ટી.આઈ. શિષ્યવૃત્તિ કોને લાભ મળે
આઇ.ટી.આઇ. અને ધંધાકીય તેમજ તાંત્રિક અભ્યાસક્રમોમાં દાખલ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને માસિક રૂા .૪૦૦ / - લેખે ૧૨ માસ માટે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે .
આ યોજના અંતર્ગત આવક મર્યાદા
- શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂા .૧,૫૦,૦૦૦ / -
- ગ્રામ્ય વિસ્તાર માટે રૂ।.૧,૨૦,૦૦૦ / - છે .
આ પણ વાંચો : વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના
શિષ્યવૃત્તિ યોજનાનો લાભ ક્યાથી મળે .
નાયબ નિયામકશ્રી , અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી , રાજકોટ .
જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
બાલસખા યોજના : અહીં ક્લિક કરો
જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો
કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો
નોંધઃ આ યોજના અંતર્ગત ડીજીટલ ગુજરાત પોર્ટલ મારફત અરજી કરવાની રહે છે .