Ad Code

Ticker

3/recent/ticker-posts

ડૉ . આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના

 ડૉ . આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના સંપૂર્ણ માહિતી

આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના

ડૉ . આંબેડકર વિદેશ અભ્યાસ લોન સહાય યોજના લાભ કોને મળે

અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક મદદરૂપ થવા રૂ।.૧૫.૦૦ લાખની લોન ૪ % ના વ્યાજદરે આપવામાં આવે છે . આ યોજના માટે કોઇ આવકમર્યાદા નથી . ધોરણ -૧૨ પછીના અભ્યાસક્રમમાં જવા માટે ૫૦ % કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઇએ

વિદેશ અભ્યાસ યોજનામાં કેટલો લાભ મળે

રૂપિયા 15 લાખ નો લોન 4 ટકા ના વાર્ષિક વ્યાજ સાથે.

આ પણ વાંચો : આઈટીઆઈ શિષ્યવૃત્તિ યોજના

અહીં પણ વાંચો : પાયલોટ લોન યોજના

આ યોજનાનો લાભ ક્યાંથી મળે 

નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણકારી કચેરી રાજકોટ