મહારાજ સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના
યોજનાનો લાભ કોને મળે
અનુસૂચિત જાતિના એમ.ફીલ તથા પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસના થીસિસ તૈયાર કરી રજૂ કર્યેથી ફેલોશીપ સહાય ચૂકવવામાં આવે છે જેમાં આવક મર્યાદા રૂા .૪.૫૦ લાખ છે .
આ પણ વાંચો : સાધન સહાય યોજના
આ પણ વાંચો : શિષ્યવૃત્તિ યોજના
ફેલોશિપ યોજના માં કેટલો લાભ મળે .
એમ.ફીલના વિદ્યાર્થીને માસિક રૂા .૨૫૦૦ / - ( ૧૦ માસ સુધી ) . .
પીએચ.ડી.ના વિદ્યાર્થીને માસિક રૂા .૩૦૦૦ / - ( ૧૦ માસ સુધી ) .
અહીં પણ વાંચવા જેવું છે : વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના