શાળા યુનિફોર્મ યોજના
શાળા યુનિફોર્મ યોજના કોને લાભ મળે?
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિનાં સરકારી પ્રાથમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને આ યોજનાનો લાભ મળે છે.
યુનિફોર્મ યોજનાનો કેટલો લાભ મળે
આ યોજના અંતર્ગત બે જોડી યુનિફોર્મના 600 રૂપિયા સીધા બેન્ક ખાતાં માં જમા થાય છે.
જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
બાલસખા યોજના : અહીં ક્લિક કરો
જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો
કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો
શાળા યુનિફોર્મ યોજનાનો લાભ ક્યાંથી મળે
આ યોજનાનો લાભ સંબંધિત શાળા અથવા સમાજ કલ્યાણ કચેરી દ્વારા મળે છે.
યોજના માટે જરૂરી પુરાવા
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- શાળામાં ભણતા હોય એ પુરાવો