વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના સંપૂર્ણ માહિતી
વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના લાભ કોને મળે
બોન્ડ યોજના બી.પી.એલ. કાર્ડ ધરાવતા કુટુંબની કન્યાને , ૦ થી ૫૦ % સુધીનો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામની પહેલા ધોરણમાં દાખલ થતી સરકારી પ્રાથમિક શાળાની કન્યાને મળવાપાત્ર છે આ યોજના નો લાભ મળવા પાત્ર છે.
વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનામાં કેટલો લાભ મળે
ઉપર મુજબ જણાવ્યાનુસાર વર્ગમાં સમાવિષ્ટ થતી તમામ કન્યાઓને રૂા .૨૦૦૦ / -નો બોન્ડ મળવાપાત્ર થાય છે . જે બોન્ડની રકમ ધોરણ -૮ સળંગ પાસ કર્યા બાદ વ્યાજ સાથે પરત આપવામાં આવે છે .
આ પણ વાંચો : મફત સાયકલ યોજના
આ પણ વાંચો : યુનિફોર્મ યોજના
વિદ્યાલષ્મી બોન્ડ યોજનાનો લાભ ક્યાથી મળે .
જે તે શાળા માં અભ્યાસ કરતી હોય અથવા તો પૂર્ણ કરેલ હોય તેવી કન્યાઓને આ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના નો લાભ મળે જેતે શાળામાંથી મળે છે.