Ad Code

Ticker

3/recent/ticker-posts

બાગાયતી યોજના માં મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય

બાગાયતી યોજના 

  બાગાયતી યોજના માં  મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય આપવામાં આવે છે.  

  બાગાયતી યોજના માં  મશરૂમના ઉત્પાદન એકમ માટે યુનિટ કોસ્ટ ૨૦ લાખ રૂપિયા  પ્રતી  યુનિટ આપવામાં આવે છે.  જેમાં જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦ ટકા આપવામાં આવે છે.  અને ખાનગી ક્ષેત્રે ખર્ચના ૪૦ ટકા આપવામાં આવે છે. 

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો

જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો

  આ બાગાયતી યોજના માં  મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાયના માળખાકીય ખર્ચને પહોંચી વળવા ક્રેડીંટ લીંકડ બેક એન્ડેચડ સબસીડી સ્વરૂપે આપવામાં આવે છે. 

 બાગાયતી યોજના માં  મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય આજીવન એક વખત લાભ આપવામાં આવે છે.   

મશરૂમ


  બાગાયતી  યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 

  અરજી સાથે

●જાતિનો દાખલો 

●સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર 

●ગ્રામસેવકની સહી સાથેનો દાખલો

● રેશનકાર્ડ

બાગાયતી  યોજનાનો લાભ લેવા માટે આ ડોક્યુમેન્ટ ની જરૂર છે.