Ad Code

Ticker

3/recent/ticker-posts

નિરામયા વીમા યોજના

 નિરામયા વીમા યોજના ( દિવ્યાંગ વ્યક્તિઓ માટે વીમા રક્ષણ ) 

નિરામયા વીમા યોજનાનો લાભ કોને મળે 

ઓટિઝમ , સેરેબ્રલ પાલ્સી , મંદબુદ્ધિ અને બહુ વિકલાંગતા ( મલ્ટીપલ ડિસેબિલીટી ) ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓ . 

કેટલો લાભ મળે 

દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને વર્ષે રૂ।.૧ લાખ સુધીનું રક્ષણ ( જેમ કે હોસ્પિટલમાં દાખલ , ઓપરેશન , ઓપીડી , દવાઓ અને વાહન વ્યવહાર ખર્ચ ) 

લાભ કયાથી મળે 

નેશનલ ટ્રસ્ટની સ્ટેટ નોડલ એજન્સી સેન્ટર 

કયા ક્યા પુરાવા જોઇએ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર  મળે ૧ . માઇક્રો સેલ્યુલર રબ્બર પગરખાં ( એમ.સી.આર. ) - જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી અથવા જિલ્લા ક્ષય અધિકારીશ્રીની કચેરી દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે . ૨. રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી ( આરસીએચ ) વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે . • ૩. બહુઔષધીય સારવાર ( એમડીટી ) - તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , સામૂહિક આરોગ્ય કેન્દ્ર , જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે . કયા કયા પુરાવા જોઇએ • એમ.સી.આર. પગરખાં - આ પગરખાં મેળવવા માટે રક્તપિત્તગ્રસ્ત જરૂરિયાતમંદ દર્દીને કોઇ આધાર પુરાવાની જરૂર રહેતી નથી . • આર.સી.એચ. મેજર આર.સી.એચ. કરાવેલા રક્તપિત્તગ્રસ્તે , પોતે બીપીએલ કાર્ડ ધારક છે તેનો સક્ષમ અધિકારીશ્રીનો પુરાવો ( બીપીએલ કાર્ડ ) રજૂ કરવાનું રહેશે . ભારત સરકાર દ્વારા માન્ય સંસ્થામાં ઓપરેશન કરાવેલ છે તેનો દસ્તાવેજી પુરાવો ( ૧ ) એસ.એસ.જી. હોસ્પિટલ , વડોદરા ( ૨ ) નવી સિવિલ હોસ્પિટલ , અમદાવાદ ( ૩ ) સિવિલ હોસ્પિટલ , સુરત . રક્તપિત્તગ્રસ્ત આર.સી.એસ. ઓપરેશન માટે હોસ્પિટલાઇઝેશન થયેલ છે તેનો પુરાવો . .

નિરામયા વીમા યોજના ( દિવ્યાંગ વ્યક્તિઓ માટે વીમા રક્ષણ )