ગ્રામોદય યોજનાનો ઉદ્દેશ
બેરોજગાર લોકોને રૂા .૮ હજારથી રૂ।.૧૦ હજાર સુધીની માસિક રોજગારી મળી રહે .
ગ્રામોદય યોજનાની અમલવારી
રાજ્ય સરકારશ્રી દ્વારા ગ્રામીણ વિસ્તારના બેરોજગાર પુરુષ કે સ્ત્રીઓને વિવિધ એજન્સીઓ મારફત રૂ।.૮ હજારથી રૂ।.૧૦ હજાર સુધીની માસિક રોજગારી મળી રહે તે પ્રકારની સુવિધા આપવામાં આવે છે .
ગ્રામોદય યોજનાનો લાભ ક્યાંથી મળે •
તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને એનઆરએલએમ યોજનામાં તાલુકા લાઇવલી હુડ મેનેજરશ્રીનો સંપર્ક કરવો . .
《 અન્ય તમામ સહાય યોજના અરજી ફોર્મ 》
માં અમૃતમ / વાત્સલ્ય કાર્ડ અરજી
મુખ્યમંત્રી રાહત ફંડ યોજના ફોર્મ
પાલક માતા પિતા સહાય યોજના ફોર્મ
પ્રધાનમંત્રી આવાસ યોજના અરજી ફોર્મ
પંડિત દીનદયાળ આવાજ યોજના ફોર્મ
બક્ષીપંચ જાતિનો દાખલો અરજી ફોર્મ
નોન ક્રિમિલિયર દાખલો અરજી ફોર્મ
કુવેરબાઈ નું મામેરું સહાય અરજી ફોર્મ
આર્થિક રીતે પછાત પ્રમાણપત્ર માટે ફોર્મ