સાત ફેરા સમૂહ લગ્ન યોજના
સાત ફેરા સમૂહ લગન સહાય કોને લાભ મળે
અનુસૂચિત જાતિના કુટુંબો સામાજિક સુધારાના ભાગ રૂપે સમૂહ લગ્નમાં જોડાય તે હેતુસર આ યોજના અમલમાં છે . • - આ યોજના અંતર્ગત શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂા .૧,૫૦,૦૦૦ / - તથા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ।.૧,૨૦,૦૦૦ / - છે .
સાત ફેરા સમૂહ લગ્ન સહાય લાભ ક્યાંથી મળે
નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી , રાજકોટ ( શહેરી વિસ્તાર માટે ) . • જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી , જિલ્લા પંચાયત ( ગ્રામ્ય વિસ્તાર માટે ) . સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી , ( સંબંધિત તાલુકામાં ) સહાય માટે અરજી કરી શકે છે .
કુંવરબાઇ મામેરું યોજના માટે અહીં ક્લિક કરો
સાત ફેરા સમૂહ લગ્ન યોજવામાં કેટલો લાભ મળે
આ યોજનામાં યુગલને રૂા .૧૦,૦૦૦ / - ની સહાય આપવામાં આવે છે . તથા સમૂહ લગ્ન આયોજન કરનાર સંસ્થાને યુગલ દીઠ રૂ।.૨૦૦૦ / - ની સહાય તથા વધુમાં વધુ રૂ।.૫૦,૦૦૦ / - આપવાનું ઠરાવેલ છે . .
સાત ફેરા સમૂહ લગ્ન માટે કયા કયા પુરાવાઓ જોઇએ
- સંસ્થા તરફથી મળેલ અરજી . .
- કન્યાના પિતાનો આવકનો દાખલો .
- કન્યાનો જાતિનો દાખલો .
- બન્નેના રેશનકાર્ડની નકલ .
- બન્નેના આધારકાર્ડ , • . . . .
- બન્નેના સ્કૂલ લિવીંગ સર્ટીફિકેટ / ઉંમર પુરાવા .
- બેંક પાસબુકની નકલ .
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર .
- લગ્ન વિધિ સાથે ફોટોગ્રાફ .
પ્રધાનમંત્રી જીવન વીમો યોજના અહીં ક્લિક કરો
જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
બાલસખા યોજના : અહીં ક્લિક કરો
મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો
જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો
કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો