Ad Code

Ticker

3/recent/ticker-posts

PM કિસાન ટ્રેકટર યોજના

PM કિસાન ટ્રેકટર યોજના વિશે સંપૂર્ણ માહિતી 

કેન્દ્ર સરકારની આ નવી યોજના જેમા ટ્રેક્ટરની ખરીદી પર મળશે 50 ટકા સબસીડી.

ભારત એક કૃષિપ્રધાન દેશ છે જેમાં ૭૦ ટકા લોકો ખેતી ઉપર જીવે છે અને ખેતીને જ પોતાની આજીવિકા માને છે તે ખેતીને મુખ્ય

ભારત સરકારે ખેડૂતો માટે ખેતી કરવામાં સહેલાય પડે તે માટે પીએમ કિસાન ટ્રેકટર યોજના અમલમાં મૂકી છે.  જેમાં ખેડૂતોને ૫૦ ટકા જેટલી સબસિડી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જેથી નાના અને સિમાંત ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી કરવી સહેલી અને સરળ રીતે ટ્રેક્ટર ખરીદી શકશે. જેથી  ખેડૂતોની આર્થિક રીતે આગળ વધશે. 

અત્યાર સુધી નાના અને સીમાંત ખેડૂતો માટે ટ્રેક્ટર લેવું એ ખુબ જ અઘરુ હતું .ખેતીમાંથી આવક ઓછી મળતી હતી તેથી ખેડૂતો ટ્રેક્ટરની ખરીદી કરી શકતા નહોતા. જેથી સરકારે આ યોજના અમલમાં મૂકી છે આ યોજનાથી ખેડૂતોને અડધી કિંમતે ટ્રેક્ટર મળશે. 

અન્ય યોનાઓ વિશે જાણો

50 ટકા સબસીડી ટેકટર ખરીદી ઉપર 

ભારત સરકાર નાના અને સિમાંત ખેડૂતોને ટેકટર ખરીદવા માટે સબસીડી આપે છે પીએમ કિસાન ટેકટર યોજનામાં સરકાર ૫૦ ટકા એટલે કે અડધી કિંમત પર કોઇ પણ કંપનીના ટેકટર ખરીદી શકાશે. બાકીના 50 ટકા સરકાર પોતે ભોગવશે.  જે સબસીડી તરીકે ભોગવશે. આ સિવાય ઘણી રાજ્ય સરકારો પણ પોતાના સ્તરે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર 20% થી ૫૦ ટકા જેટલી સબસિડી આપે છે. 

PM કિસાન ટેકટર યોજના


PM કિસાન ટેકટર યોજના એ ફક્ત એક ટ્રેક્ટર ખરીદવા માટે જ આપવામાં આવે છે. આમ તમે એક જ વખત આ યોજના નો લાભ લઈ શકો છો .

જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારા જરૂરી દસ્તાવેજો ભેગા કરી લયો, જેમાં આધારકાર્ડ, જમીનના 7/12, બેંકની પાસબુક, પાસપોર્ટ સાઈઝનો ફોટો જેવા   દસ્તાવેજો હોવા જરૂરી છે. 

આ PM કિસાન ટેકટર યોજના ના ફોર્મ તમે નજીકના CSC કેન્દ્ર માંથી ભરી શકો છો.આ યોજના ની વધારે માહિતી પણ ત્યાંથી ઉપલબ્ધ થશે.

                    જય જવાન જય કિસાન.