Ad Code

Ticker

3/recent/ticker-posts

SAG યોજના

 SAG ( Scheme for Adolescent Girls ) યોજના સંપૂર્ણ માહિતી 
SAG ( Scheme for Adolescent Girls ) યોજના સંપૂર્ણ માહિતી

SAG યોજનાનો લાભ કોને મળે 

આ SAG યોજનાનો લાભ ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને . 

યોજના અંતર્ગત મળવા પાત્ર લાભ 

SAG યોજના અંતર્ગત કિશોરીઓને પુરક પોષણ ટી.એચ.આર. તરીકે ઘરે લઇ જવા માટે પૂર્ણા શક્તિના પેકેટ . કિશોરીઓની આરોગ્ય તપાસ , BMI ની તપાસ અને સંદર્ભ સેવા . . . . કિશોરીઓને મમતા દિવસે આંગણવાડી પર દર મહિને ૪ IFA ગોળી ( દર અઠવાડિયે એક IFA ગોળી ગળવા માટે ) . કિશોરીઓને આરોગ્ય પોષણ શિક્ષણ , કૌશલ્ય વર્ધન તાલીમ વગેરે જાહેર સેવાઓનો લાભ વિનામૂલ્યે આપવામાં આવે છે.

SAG યોજના માટે કયા કયા પુરાવા જોઇએ 

કિશોરી આંગણવાડી કેન્દ્ર પર નોંધાયેલી હોવી જોઇએ .