Ad Code

Ticker

3/recent/ticker-posts

કુંવરબાઈનું મામેરુ યોજના

 કુંવરબાઈનું મામેરુ યોજના સંપૂર્ણ માહિતી

કુંવરબાઇ મામેરું સહાય યોજના કોને લાભ મળે 

આ યોજના અનુસૂચિત જાતિની કન્યાના લગ્ન પ્રસંગે જેમાં વધુમાં વધુ ૨ ( બે ) કન્યાને લાભ મળી શકે . 

આ યોજના અંતર્ગત શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂા .૧,૫૦,૦૦૦ / - તથા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ।.૧,૨૦,૦૦૦ / - છે . . . . 

કુંવરબાઇ મામેરું યોજના નો લાભ ક્યાંથી મળે 

નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી , રાજકોટ . ( શહેરી વિસ્તાર માટે ) . • જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી , જિલ્લા પંચાયત ( ગ્રામ્ય વિસ્તાર માટે ) . સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી , ( સંબંધિત તાલુકા ) માં સહાય માટે અરજી કરી શકે છે . . .

પ્રધાનમંત્રી જીવન વીમો યોજના અહીં ક્લિક કરો

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો

જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો

કુંવરબાઇ મામેરું સહાયમાં કેટલો લાભ મળે 

આ મામેરું યોજનામાં ૧૦,૦૦૦ / - ની સહાય આપવામાં આવે છે . . 

કુંવરબાઇ મામેરું સહાય લેવા કયા કયા પુરાવા જોઇએ 

  • કન્યાના પિતાનો આવકનો દાખલો .
  • કન્યાનો જાતિનો દાખલો . • 
  • બન્નેના રેશનકાર્ડની નકલ . 
  • બન્નેના આધારકાર્ડ . 
  • બન્નેના સ્કૂલ લિવીંગ સર્ટીફિકેટ / ઉંમર પુરાવા . 
  • બેંક પાસબુકની નકલ . 
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર . 
  • લગ્ન વિધિ સાથે ફોટોગ્રાફ . . . . . .

કુંવરબાઈનું મામેરુ યોજના સંપૂર્ણ માહિતી