Ad Code

Ticker

3/recent/ticker-posts

આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના

 ડૉ . સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના

આંતરજ્ઞાતિય લગ્ન સહાય કોને લાભ મળે 

અનુસૂચિત જાતિ અન્ય હિન્દુ ધર્મ પાળતી જ્ઞાતિ વચ્ચે આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપવા આંતરજ્ઞાતિય લગ્ન સહાય આપવામાં આવે છે . આ યોજના અંતર્ગત કોઇ આવક મર્યાદા નથી . .

આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાનો લાભ કયાંથી મળે 

નાયબ નિયામકશ્રી , અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી , રાજકોટ . .

આ યોજનામાં કેટલો લાભ મળે 

આ આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં કુલ રૂા .૧,૦૦,૦૦૦ / - ની સહાય આપવામાં આવે છે . જેમાં રૂા .૫૦,૦૦૦ / - રાષ્ટ્રીય બચતપત્રો તથા રૂા .૫૦,૦૦૦ / - ઘરવખરીની ખરીદી માટે ઇ - પેમેન્ટથી સહાય આપવામાં આવે છે . 

આ યોજના માટે ક્યા ક્યા પુરાવાઓ જોઇએ 

  • બન્નેના જાતિના દાખલો , 
  • સંયુક્ત બેંક પાસબુકની નકલ , 
  • બન્નેના રેશનકાર્ડ , 
  • બન્નેના આધારકાર્ડ , 
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર , 
  • બન્નેના સ્કૂલ એલ.સી. , 
  • બન્નેનો સંયુક્ત ફોટોગ્રાફ , 
  • બન્નેના એકરારનામું ( એફીડેવીટ ) , 
  • બન્નેના પાનકાર્ડ .
    સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના
    કુંવરબાઇ મામેરું યોજના અહીં ક્લિક કરો
    સાત ફેરા સમૂહ લગ્ન યોજના અહીં ક્લિક કરો
    આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અહીં ક્લિક કરો