ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન ( વય વંદના ) યોજના વિશે સંપૂર્ણ માહિતી
વય વંદન યોજનાનો લાભ કોને મળે
આ યોજનાનો લાભ બી.પી.એલ ( ૦ થી ૨૦ સ્કોર ) લાભાર્થી ૬૦ વર્ષ કે તેથી વધુ .
વય વંદર યોજનામાં કેટલો લાભ મળે
વય વંદન યોજના અંતર્ગત માસિક રૂા .૭૫૦ / - , ૬૦ વર્ષથી ૭૯ વર્ષની ઉંમરની વ્યક્તિઓને માસિક રૂ।.૧૦૦૦ / - , ૮૦ વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓને .
યોજનાનો લાભ ક્યાથી મળે
વય વંદન યોજના સમાજ સુરક્ષા કચેરી , સંબંધિત વિસ્તારના મામલતદારશ્રીને અરજી કરવી .
પ્રધાનમંત્રી જીવન વીમો યોજના અહીં ક્લિક કરો
જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
બાલસખા યોજના : અહીં ક્લિક કરો
મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો
જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો
કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો
યોજનાનો લાભ માટે કયા કયા પુરાવા જોઇએ .
- બી.પી.એલ.નો દાખલો ( નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ બહાર પાડેલ બી.પી.એલ. યાદી / નગરપાલિકા અથવા મહાનગરપાલિકાનું પ્રમાણપત્ર )
- રેશનકાર્ડની નકલ . . .
- ૨ પાસપોર્ટ સાઇઝના ફોટા . .
- આધાર કાર્ડની નકલ જન્મનો દાખલો ( પંચાયતમાં નોંધણી કરાવેલ હોય તો પંચાયતમાંથી / શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ ) / સરકારી ડોક્ટરની પેનલે આપેલું વયનું સર્ટીફિકેટ ( સરકારી દવાખાનામાંથી નિઃશુલ્ક મળવાપાત્ર )
- ચૂંટણી કાર્ડની નકલ પેન્શન મંજૂર થયા પછી બેંકમાં ખાતું ખોલાવી ,
- પાસબુક ( ચોપડી ) ની નકલ સમાજ સુરક્ષા ખાતામાં અને મામલતદારશ્રીની કચેરીએ લેખિતમાં આપવી .
- દર વર્ષે હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે .