Ad Code

Ticker

3/recent/ticker-posts

ઇ સેવા સેતુ યોજના

 ઇ સેવા સેતુ કાર્યક્રમ યોજના જાણકારી

• જ્યાં માનવી ત્યાં સુવિધાનો મંત્ર ઈ - સેવા સેતુના માધ્યમથી ચરિતાર્થ થઈ રહ્યો છે . સરકારી વહીવટી તંત્રના વર્ક કલ્ચરમાં ૩૬૦ ડિગ્રીએ પરિણામલક્ષી બદલાવ આવ્યો છે 

વધુ ૮ હજાર ગ્રામ પંચાયતો ઈ - સેવા સેતુ કાર્યક્રમ હેઠળ આવરી લેવાનું કાર્ય પૂર્ણતાના આરે છે 

આવકનો દાખલો , રેશનકાર્ડ , ગંગા સ્વરૂપા હોવાનું પ્રમાણપત્ર , ૭-૧૨ અને ૮ - અ , જાતિના દાખલા જેવી જનહિતલક્ષી સેવાઓ લોકોની આંગળીના ટેરવે ઉપલબ્ધબનીછે સમગ્ર દેશમાં ઈ - સેવા સેતુના માધ્યમથી ડિઝિટલાઈઝેશન વિકસાવનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે 

જ્યાં માનવી ત્યાં સુવિધાનો મંત્ર ઈ - સેવા સેતુના માધ્યમથી ચરિતાર્થ થઈ રહ્યો છે . 

સરકારી વહીવટી તંત્રના વર્ક કલ્ચરમાં ૩૬૦ ડિગ્રીએ પરિણામલક્ષી બદલાવ આવ્યો છે 