વિધવા સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી
વિધવા સહાય યોજનાનો લાભ કોને મળે
ઉંમર ૧૮ વર્ષની ઉપરની વયની વિધવા મહિલાને .
વિધવા સહાયમાં કેટલો લાભ મળે
કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા .૧,૨૦,૦૦૦ / - ગ્રામ્ય વિસ્તાર માટે અને રૂ।.૧,૫૦,૦૦૦ / - શહેરી વિસ્તાર માટે .
વિધવા સહાય યોજનાનો લાભ ક્યાથી મલે
સબંધિત મામલતદાર કચેરીએ અરજી રજૂ કરવાની રહે . ( અરજી મંજૂર થયેથી લાભાર્થીના WFA એકાઉન્ટમાં DBT દ્વારા જમા કરવામાં આવે છે ) . વિધવા મહિલાને રૂા .૧૨૫૦ /
પ્રધાનમંત્રી જીવન વીમો યોજના અહીં ક્લિક કરો
જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
બાલસખા યોજના : અહીં ક્લિક કરો
મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો
જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો
કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો
વિધવા સહાય યોજનામાં કયા કયા પુરાવા જોઇએ
રેશનકાર્ડની નકલ .
પતિના મરણનો દાખલો પતિના મરણની નોંધણી કરાવેલ ન હોય યોગ્ય રકમના સ્ટેમ્પ પેપર પર નોંધાવેલ સોગંદનામું વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર . •
બાળકોના જન્મ દાખલા
આધાર કાર્ડની નકલ
આવકનો દાખલો
ઉંમરનો દાખલો ( કોઇપણ એક દાખલાની પ્રમાણિત નકલ ) .
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ,
જન્મનો દાખલો ,
ફક્ત સિવિલ હોસ્પિટલ અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા નગરપાલિકા સંચાલિત દવાખાના સુપ્રિન્ટેન્ડેન્ટનો ઉંમરનો દાખલો .
લાભાર્થીએ પુનઃ લગ્ન કર્યા નથી તે અંગેનું પ્રમાણપત્ર તથા આવકનું પ્રમાણપત્ર ૩ ( ત્રણ ) વર્ષે મામલતદાર બે પાસપોર્ટ સાઇઝના ફોટા
કચેરીમાં ફરી રજૂ કરવાનું રહેશે .
૧૦ વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતાં હોય તેના પ્રમાણપત્રની નકલ .
પેઢીનામું ( તલાટી - કમ - મંત્રી ) .
આ માહિતી સોગંદનામામાં પણ ઉમેરવી પડશે . લાભ મેળવનાર લાભાર્થીઓ ( ઉંમર ૧૮ થી ૪૦ વર્ષ ) કૌશલ્યવર્ધક તાલીમ બે વર્ષની અંદર મેળવી લેવી અને તેનું પ્રમાણપત્ર મામલતદાર કચેરીએ જમા કરાવવાનું રહેશે . પેન્શન મંજૂર થયે નજીકના વિસ્તારની પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી , પાસબુકની નકલ અરજી સાથે મામલતદાર કચેરીએ લેખિતમાં આપવી .