PURNA ( Prevention of Under - Nutrition and Reduction of Nutritional Anemia among Adolescents ) યોજના
PURNA યોજનાનો કોને લાભ મળે
આ PURNA યોજવામાં ૧૪ થી ૧૫ વર્ષની તમામ કિશોરીઓને ( શાળાએ જતી અને ન જતી કિશોરીઓ ) . .
PURNA યોજના માં મળવાપાત્ર લાભ
કિશોરીઓને પુરક પોષણ ટી.એચ.આર. તરીકે ઘરે લઇ જવા માટે પૂર્ણ શક્તિના પેકેટ .
કિશોરીઓની આરોગ્ય તપાસ , BMI ની તપાસ અને સંદર્ભ સેવા . . . . .
કિશોરીઓને મમતા દિવસે આંગણવાડી પર દર મહિને ૪ IFA ગોળી ( દર અઠવાડિયે એક IFA ગોળી ગળવા માટે ) .
PURNA યોજનાનો લાભ ક્યાંથી મળે
કિશોરીઓને આરોગ્ય પોષણ શિક્ષણ , કૌશલ્ય વર્ધન તાલીમ , વોકેશ્નલ તાલીમ , કાયદાકીય માહિતી આપેલ કિશોરીઓ અને જાહેર સેવાઓનો લાભ . . જે તે આંગણવાડી કેન્દ્રમાંથી .
PURNA યોજના માટે કયા કયા પુરાવા જોઇએ
કિશોરી આંગણવાડી કેન્દ્ર પર નોંધાયેલી હોવી જોઇએ .