Ad Code

Ticker

3/recent/ticker-posts

જનધન યોજના

 જનધન યોજના

● જનધન યોજના માં જો તમે પણ જનધન ખાતું ખોલાવ્યું છે, તો તમારા માટે એક સારા સમાચાર છે. 

● જનધન ખાતાધારકોને દર મહિને પૂરા ૩૦૦૦ રૂપિયા મળશે. 

● કોઈપણ યોજનાનો લાભ લેવા માટે જનધન ખાતું હોવું જરૂરી છે. 

● જે અંતર્ગત જનતાના ખાતામાં સીધા જ પૈસા જમા કરાવવામાં આવે છે.

    યોજના પર એક નજર 

● જનધન યોજના માં ૧૮ વર્ષથી લઈને ૪૦ વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.

● જનધન યોજના ની સ્કીમના પૈસા ૬૦ વર્ષની ઉંમરે મળે છે.

● જનધન યોજનામાં વાર્ષિક ૩૬૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે.

● જેમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આ યોજનાનો લાભ મળે છે.

● જો તમારી માસિક આવક ૧૫૦૦૦ રૂપિયાથી ઓછી છે, તો તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો. 

જનધન યોજના

જનધન યોજના માં કોને મળશે ફાયદો ?

● જનધન યોજના માં શેરી વિક્રેતાઓ, મધ્યાહન ભોજન કામદારો, ઈંટ ભઠ્ઠાના કામદારો, મોચીઓ, કચરો વીણનારા, ઘરના કામદારો, ધોબી, રિક્ષાચાલકો, જમીન વિહોણા મજૂરોને  આ યોજનાનો લાભ લઈ શકે છે.

 ●  જનધન યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે.

● આ સિવાય તમારી પાસે જનધન ખાતું હોવું જોઈએ અને  સાથે જ તમારે બચત ખાતાની વિગતો પણ જમા કરાવવી પડશે.

● જનધન યોજના માં ઉંમર પ્રમાણે નજીવો ફાળો આપવો પડે છે .

● જનધન સ્કીમ હેઠળ તમારે અલગ અલગ ઉંમર પ્રમાણે દર મહિને ૫૫ રૂપિયાથી ૨૦૦ રૂપિયા સુધીનો ફાળો આપવો પડશે. 

● જો તમે ૧૮ વર્ષની ઉંમરમાં આ સ્કીમમાં જોડાશો તો તમારે દર મહિને ૫૫ રૂપિયા આપવા પડશે.

● જનધન યોજના માં  ૩૦ વર્ષની વયના લોકોએ ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે અને  ૪૦ વર્ષના લોકોએ ૨૦૦ રૂપિયા ચૂકવવા પડશે.

● જનધન સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે તમારા સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ અથવા જનધન એકાઉન્ટના IFSC કોડની જરૂર પડશે.

● આ સિવાય તમારી પાસે આધાર કાર્ડ અને માન્ય મોબાઇલ નંબર હોવો જરૂરી છે. તમે આ યોજના નો લાભ લઈ શકે છે.