Ad Code

Ticker

3/recent/ticker-posts

સંકટ મોચન યોજના

 સંકટ મોચન યોજના સંપૂર્ણ માહિતી 

સંકટ મોચન યોજના સંપૂર્ણ માહિતી  સંકટ મોચન યોજનનો લાભ કોને મળે  બી.પી.એલ ( ૦ થી ૨૦ સ્કોર ) પરિવારના મુખ્ય કમાનાર સભ્યનું તા.૧૫-૦૮-૧૯૯૫ પછી કુદરતી રીતે કે અકસ્માતથી અવસાન થયેલું હોય . અકસ્માતથી થયેલ અવસાન પછીના બે વર્ષની અંદર અરજી થયેલી હોવી જોઇએ . . • • અરજી નામંજૂર થઇ હોય તેવા સંજોગોમાં નામંજૂરીના હુકમની તારીખથી ૬૦ દિવસની સમયમર્યાદામાં સંબંધિત પ્રાંત અધિકારીશ્રીને ( એપેલેટ ઓથોરીટી ) ફરી અરજી કરી શકાય .   સંકટ મોચન યોજનમાં કેટલો લાભ મળે  રૂ।.૨૦,૦૦૦ / - ની સહાય આપવામાં આવે છે . ( ઉચ્ચક સહાય ૧ ( એક ) જ વાર )   સંકટ મોચન યોજનાનો લાભ કયાંથી મળે .   ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઇ સમાજ ક્લાયણ ની વેબસાઈટ પર થી.  સંકટ મોચન યોજનામાં કયા કયા પુરાવા જોઇએ  અરજદારની ઉંમરનો પુરાવો પતિના મરણનો દાખલો .  સંબંધિત વિસ્તારની મામલતદાર કચેરી   મરણ પામનાર વ્યક્તિની ઉંમરનો દાખલો   રેશનકાર્ડની નકલ   બીપીએલનો દાખલો   મામલતદાર સમક્ષ સોગંદનામું   વિધવા હોવા અંગેનુ પ્રમાણપત્ર ( સ્ત્રી અરજદાર હોય તો )   બેંક પાસબુકની નકલ આધાર કાર્ડની નકલ   સંકટ મોચન યોજના મળવા પાત્ર સહાય 20,000

સંકટ મોચન યોજનનો લાભ કોને મળે 

બી.પી.એલ ( ૦ થી ૨૦ સ્કોર ) પરિવારના મુખ્ય કમાનાર સભ્યનું તા.૧૫-૦૮-૧૯૯૫ પછી કુદરતી રીતે કે અકસ્માતથી અવસાન થયેલું હોય . અકસ્માતથી થયેલ અવસાન પછીના બે વર્ષની અંદર અરજી થયેલી હોવી જોઇએ . . • • અરજી નામંજૂર થઇ હોય તેવા સંજોગોમાં નામંજૂરીના હુકમની તારીખથી ૬૦ દિવસની સમયમર્યાદામાં સંબંધિત પ્રાંત અધિકારીશ્રીને ( એપેલેટ ઓથોરીટી ) ફરી અરજી કરી શકાય . 

સંકટ મોચન યોજનમાં કેટલો લાભ મળે 

રૂ।.૨૦,૦૦૦ / - ની સહાય આપવામાં આવે છે . ( ઉચ્ચક સહાય ૧ ( એક ) જ વાર ) 

સંકટ મોચન યોજનાનો લાભ કયાંથી મળે . 

ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઇ સમાજ ક્લાયણ ની વેબસાઈટ પર થી.

સંકટ મોચન યોજનામાં કયા કયા પુરાવા જોઇએ 

અરજદારની ઉંમરનો પુરાવો પતિના મરણનો દાખલો .

સંબંધિત વિસ્તારની મામલતદાર કચેરી 

મરણ પામનાર વ્યક્તિની ઉંમરનો દાખલો 

રેશનકાર્ડની નકલ 

બીપીએલનો દાખલો 

મામલતદાર સમક્ષ સોગંદનામું 

વિધવા હોવા અંગેનુ પ્રમાણપત્ર ( સ્ત્રી અરજદાર હોય તો ) 

બેંક પાસબુકની નકલ આધાર કાર્ડની નકલ 

સંકટ મોચન યોજના મળવા પાત્ર સહાય 20,000