પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના ( PMMVY ) વિશે સંપૂર્ણ માહિતી
પ્રધાનમંત્રી માતૃત્વવંદના યોજનાનો કોને લાભ મળે
સગર્ભા / ધાત્રી માતાને તેના પ્રથમ જીવિત બાળક માટે .
પ્રધાનમંત્રી માતૃત્વવંદના યોજના મળવાપાત્ર લાભ
આ સહાય લાભાર્થીઓને ૩ ( ત્રણ ) હપ્તામાં ચૂકવવામાં આવે છે .
- પ્રથમ હપ્તો રૂ।.૧૦૦૦ / - લાભાર્થીએસગર્ભાવસ્થાના ૧૫૦ દિવસમાં આંગણવાડી કેન્દ્ર પર નોંધણી કરાવ્યા બાદ .
- બીજો હપ્તો : રૂ।.૨૦૦૦ / - : ઓછામાં ઓછી એક પૂર્વ પ્રસૂતિ તપાસ અને સગર્ભાવસ્થાના ૬ મહિના બાદ મળવાપાત્ર .
- ત્રીજો હપ્તોઃ રૂ।.૨૦૦૦ / - : બાળકના જન્મની નોંધણી , બાળકને ૧૪ અઠવાડિયા સુધીની રસી અપાવ્યા બાદ .
જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
બાલસખા યોજના : અહીં ક્લિક કરો
મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો
જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો
કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી માતૃત્વવંદના યોજનાનો લાભ કયાંથી મળે
જે તે આંગણવાડી કેન્દ્રમાંથી - PMMVY નું ફોર્મ ભર્યા બાદ ( મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લાભાર્થીના એકાઉન્ટમાં DBT મારફત ઓનલાઇન પૈસા જમા કરાવવામાં આવે છે . . . . .
પ્રધાનમંત્રી માતૃત્વવંદના યોજનામાં કયા કયા પુરાવાઓ જોઇએ
પ્રથમ હપ્તા માટે ઃ સગર્ભા / ધાત્રી માતાના મમતા કાર્ડની નકલ , તેમના બેંક એકાઉન્ટની પાસબુકની નકલ , સગર્ભા / ધાત્રી માતા અને તેમના પતિના આધારકાર્ડની નકલ .
બીજા હપ્તા માટે ઓછામાં ઓછી એક પ્રસૂતિ તપાસ કરાવ્યા અંગેના પુરાવા
ત્રીજા હપ્તા માટે બાળકનો જન્મ તારીખનો દાખલો અને ૧૪ અઠવાડિયા સુધીની રસી અપાવ્યા અંગેના પુરાવા . .