સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટેની વિવિધ યોજનાઓ
આ યોજનાનો કોને લાભ મળે
ગુજરાત સરકારશ્રીનું જાહેર સાહસ ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ , ગુજરાત રાજ્ય , ગાંધીનગર દ્વારા સફાઇ કામદારો અને તેમના આશ્રિતોનું પુનઃસ્થાપન માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓની અમલવારી થાય છે . તેમજ નિગમની યોજનાઓનો લાભ લેવા આવક મર્યાદા લાગુ પડતી નથી . . વધુમાં મેન્યુઅલ સ્કેવેન્જર્સ -૨૦૧૩ અંતર્ગત ભૂગર્ભ ગટર કે ખાળકૂવામાં સફાઇ માટે કોઇપણ સફાઇ કામદારને ઉતારવા પર પ્રતિબંધ મૂકેલ છે તેમજ તેઓની સલામતી અને સુરક્ષાના જરૂરી સાધનો આપવા તેમજ આ બાબતે ચૂક થાય તો દંડ અને સજાની જોગવાઇ કરેલ છે .
આ યોજનામાં ક્યાં ક્યાં લાભ મળે
સફાઈ કામદારો માટે યોજનાનો લાભ ક્યાંથી મળે
ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ , નાયબ નિયામકશ્રી , અનુસૂચિત જાતિ કલ્યાણ , . રાજકોટ .