કોળી સમાજ
કોળી : એ ભારત ની એક જ્ઞાતિ ગણાય છે.
કોળી ની ભાષાઓ : હિન્દી, ગુજરાતી, મરાઠી, કાળી, કોકણી અને કન્નડ
ધર્મ : હિન્દૂ અને અન્ય
વસવાટ : કોળી જ્ઞાતિના લોકો મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ , આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ અને સમગ્ર ભારત દેશમાં વસવાટ જોવા કરતા મળે છે. મહારાષ્ટ્ર ના દરિયા કાંઠા વિસ્તારમાં ખુબજ મોટી સંખ્યામાં જોવા મળે છે. કોળી એ મુંબઈના મુખ્ય વસાહતમાં અંક ગણાય છે. કોળી જ્ઞાતિના લોકો મુંબઈના સાત ટાપુઓ પર વસવાટ કરેલ છે. અંગ્રેજો એ કોળી જ્ઞાતીને હત્યારાઓ ની જ્ઞાતિ તરીકે જાહેર કરી હતી. કોળી જ્ઞાતિ બહાદુર ગણવામાં આવે છે.
પ્રધાનમંત્રી જીવન વીમો યોજના અહીં ક્લિક કરો
જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
બાલસખા યોજના : અહીં ક્લિક કરો
મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો
જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો
કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો
*🚩કોળી સમાજ વોટ્સએપ ગ્રૂપ🚩*
અહીં અમરેલી જિલ્લાના તમામ તાલુકાના વોટ્સએપ ગ્રૂપ આપેલ છે. આપણાં દરેક કોળી સમાજના ભાઇઓએ જોઈન કરી લેવા વિનંતી..👏 ( તમે જે તાલુકાના હોય એ એક જ ગ્રૂપ જોઈન કરવું )
*🚩⚔️ અમરેલી કોળી સમાજ*
*🚩⚔️ જાફરાબાદ કોળી સમાજ*
*🚩⚔️ રાજુલા કોળી સમાજ*
*🚩⚔️ ધારી કોળી સમાજ*
*🚩⚔️ ખાંભા કોળી સમાજ*
*🚩⚔️ લાઠી કોળી સમાજ*
*🚩⚔️ લીલીયા કોળી સમાજ*
*🚩⚔️ બાબરા કોળી સમાજ*
*🚩⚔️ બગસરા કોળી સમાજ*
*🚩⚔️ સા. કુંડલા કોળી સમાજ*
*🚩⚔️ કુંકાવાવ કોળી સમાજ*
*👏વધુમાં વધુ લોકો આ ગ્રુપમાં જોડાય તેવો પ્રયત્ન કરવો👏*
*ખાસ નોંધ :* અમરેલી જિલ્લાના તમામ લોકો સુધી મેસેજ પહોંચાડજો👍
(એડમીન બનવા માટે મને પર્શનલ માં મેસેજ કરવો )