Ad Code

Ticker

3/recent/ticker-posts

અટલ સ્નેહ યોજના

અટલ સ્નેહ યોજના સંપૂર્ણ માહિતી
અટલ સ્નેહ યોજના

અટલ સ્નેહ યોજના લાભ કોને મળે 

નવજાત શિશુથી લઇને ૧૮ વર્ષની વયજૂથના તમામ બાળકો . 

અટલ સ્નેહ યોજના લાભ ક્યાથી મળે 

સરકારી અથવા ખાનગી પ્રસૂતિ ગૃહ અને અન્ય પરિસ્થિતિમાં એટલે કે ઘરે અથવા અન્ય જગ્યાએ પ્રસૂતિ થઇ હોય તેવા કિસ્સાઓમાં આ લાભ સ્થાનિક સ્ત્રી આરોગ્ય કાર્યકર / આર.બી.એસ.કે . ટીમ / આશા કર્મચારી મારફતે . 

આયુષ્યમાન યોજના અહીં વાંચો

અટલ સ્નેહ યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ 

જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓ કે જ્યાં પ્રસૂતિ થતી હોય ( સરકારી અથવા ખાનગી ) ત્યાં દરેક શિશુનું જન્મજાત ખામી માટે સ્ક્રીનીંગ કરવાનું રહેશે .

કુપોષણ મુક્ત ગુજરાત યોજના અહીં વાંચો