બેટી બચાઓ બેટી પઢાઓ યોજના સંપૂર્ણ માહિતી
બેટી બચાવો લાભ કોને મળે .
આ યોજનાનો લાભ સમગ્ર સમૂદાયને લાભ મળે છે .
આ પણ વાંચો : પાલક માતા પિતા યોજના
બેટી બચાવો યોજનામાં કેટલો લાભ મળે ?
ઘટતા જતા કન્યાના જન્મદરને વધારવો અને કન્યા શિક્ષણ પૂરું પાડવું . જાતિ આધારિત લિંગ પરીક્ષણ અટકાવવું . દીકરીઓના અસ્તિત્વને સુરક્ષાને સુનિશ્ચિત કરવી .
જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
બાલસખા યોજના : અહીં ક્લિક કરો
મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો
જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો
કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો
બેટી બચાવો લાભ ક્યાથી મળે
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી , રાજકોટ .