માનવ ગરિમા યોજના સંપૂર્ણ માહિતી
આ માનવ ગરિમા યોજનામાં વ્યવસાય સાથે જોડાયેલા ગરીબીરેખા નીચે આવતા લોકો ને ફ્રી સાધન સહાય આપવામાં આવે છે. તેના લીધે ગરીબ લોકો ને પોતાના વ્યવસાય માં આગળ લાવવામાં મદદ રૂપ બને છે તો તેના વિશે કહી નીચે સંપૂર્ણ માહિતી આપેલ છે.ધંધાના સાધનો માટે સહાય ફોર્મ જાહેર.
માનવ ગરિમા યોજના ફોર્મ ભરવા ની લિંક
માનવ ગરિમા યોજના શરૂ તારીખ :
16/06/2022
માનવ ગરિમા યોજના પૂર્ણ તારીખ :
30/06/2022
માનવ ગરિમા યોજનાનો લાભ
આ માનવ ગરિમા યોજનાનો લાભ ગરીબી રેખા નીચે આવતા ધંધાર્થીઓ ને તેમના ધંધા ને લગતા સાધન કીટ આપવામાં આવે છે.
જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
બાલસખા યોજના : અહીં ક્લિક કરો
જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો
કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો
માનવ ગરિમા યોજના કોને લાભ મળે
માનવ ગરિમા યોજના અંતર્ગત કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)
● કડીયાકામ
● સેન્ટીંગ કામ
● વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
● મોચીકામ
● દરજીકામ
● ભરતકામ
● કુંભારીકામ
● વિવિધ પ્રકારની ફેરી
● પ્લમ્બર
● બ્યુટી પાર્લર
● ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
● ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
● સુથારીકામ
● ધોબીકામ
● સાવરણી સુપડા બનાવનાર
● દુધ-દહી વેચનાર
● માછલી વેચનાર
● પાપડ બનાવટ
● અથાણા બનાવટ
● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
● પંચર કીટ
● ફ્લોર મીલ
● મસાલા મીલ
● રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
● મોબાઇલ રીપેરીંગ
● પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
● હેર કટીંગ (વાળંદ કામ)
● રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)
માનવ ગરિમા યોજના માટે ડોક્યુમેન્ટ
● આધાર કાર્ડ
● રેશન કાર્ડ
● રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ પૈકી કોઈ એક)
● અરજદારની જાતિ નો દાખલો
● વાર્ષિક આવક નો દાખલો
● અભ્યાસનો પુરાવો
માનવ ગરિમા યોજના માટેની લિંક
અહીં ક્લિક કરો