Ad Code

Ticker

3/recent/ticker-posts

પાયલોટ તાલીમ લોન સહાય યોજના

 કોમર્શીયલ પાયલોટ તાલીમ લોન સહાય લાભ કોને મળે .

વિદ્યાર્થીઓને કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે આર્થિક મદદ કરવા માટે રૂા .૨૫.૦૦ લાખ લોન ૪ % ના વ્યાજદરે આપવામાં આવે છે . આ યોજના માટે કોઇ આવક મર્યાદા નથી .

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે આર્થિક મદદ કરવા માટે રૂા .૨૫.૦૦ લાખ લોન ૪ % ના વ્યાજદરે આપવામાં આવે છે . આ યોજના માટે કોઇ આવક મર્યાદા નથી . 

યોજનામાં કેટલો લાભ મળે 

રૂા .૨૫ લાખની લોન ૪ % ના વાર્ષિક વ્યાજદરે . 

આ પણ વાંચો : વિદેશ અભ્યાસ લોન યોજના

લાભ ક્યાથી મળે . 

નાયબ નિયામકશ્રી , અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી , રાજકોટ .