મામા સાહેબ ફડકે નિવાસી શાળા યોજના સંપૂર્ણ માહિતી
મામા સાહેબ ફડકે આદર્શ નિવાસી શાળાઓ કોને લાભ મળે .
ધોરણ -૦૯ થી ધોરણ -૧૨ સુધીના અભ્યાસ માટે રહેવા - જમવા તેમજ ભણવાની સુવિધા સાથેની સવલતો વિનામૂલ્યે મેરીટના ધોરણે પૂરી પાડવામાં આવે છે . રેસીડેન્સીયલ શાળા છે . . રાજકોટ જિલ્લામાં ૧ ( એક ) કુમાર તથા ૧ કન્યા આદર્શ નિવાસી શાળા હાલ કાર્યરત છે .
વાંચવા જેવું : વિદેશ અભ્યાસ સહાય યોજના
વાંચવા જેવું : સાયકલ સહાય યોજના
આ યોજનાનો લાભ ક્યાંથી મળે .
નાયબ નિયામકશ્રી , અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી , રાજકોટ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં .
અહીં તમામ પ્રકારની સરકારી યોજનાઓ વિશેની માહિતી ગુજરાતી અને સરળ ભાષામાં આપવામાં આવેલ છે