Ad Code

Ticker

3/recent/ticker-posts

મધ્યાયન ભોજન યોજના

 મધ્યાયન ભોજન યોજના 

મધ્યાયન ભોજન યોજના

મધ્યાયન યોજના લાભ કોને મળે ?

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો જે ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આ યોજના નિઃશુલ્ક આપવામાં આવે છે.

મધ્યાયન ભોજન યોજનામાં કેટલો લાભ મળે ?

શૈક્ષણિક વર્ષ દરમ્યાન કુલ 220 દિવસ નું વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને દરેક વાર મુજબ જુદી જુદી વાનગીઓ આપવામાં આવે છે. આ માધ્યન ભોજન ની વાર પ્રમાણે ની વિગત નીચે આપવામાં આવેલ છે.

મધ્યાયન ભોજન યોજના

મધ્યાયન ભોજન યોજનાનો લાભ ક્યાંથી મળે ?

આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓ જે શાળામાં અભ્યાસ કરતા હોય તે પ્રાથમિક શાળામાંથી મળે છે.

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

મધ્યાયન યોજના માટે પુરાવા 

માત્ર વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોવા જોઈએ

આ પણ વાંચો : યુનિફોર્મ યોજના

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો