Ad Code

Ticker

3/recent/ticker-posts

બાલસખા યોજના 3

 બાલસખા યોજના -૩ 
બાલસખા યોજના 3

બાલસખા યોજનો 3 લાભ કોને મળે 

હાઇ પ્રાયોરીટી તાલુકામાં જન્મ સમયે ઓછા વજન સાથે જન્મેલ ( ૧.૫ કિ.ગ્રા . અને તેના કરતાં ઓછા ) તમામ નવજાત શિશુઓ ( ૦ થી ૨૮ દિવસ સુધીના ) કે જેની પાસે વતન , સ્થળનો આધાર પુરાવો હોય અથવા હાઇ પ્રાયોરીટી તાલુકાના તાલુકા હેલ્થ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત થઇ આવેલ હોય તેવો પુરાવો હોય .

બાલસખા યોજનાનો લાભ ક્યાંથી મળે 

જિલ્લામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંત તબીબી ક્ષેત્રે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ / અનુદાન મેળવતી તબીબી સંસ્થાઓ કે જેમની પાસેથી NICU Level - 2 અથવા Level - 3 NICU સંબંધિત સેવાઓ ઉપલબ્ધ હોય તેવી સંસ્થાઓ બાળરોગ નિષ્ણાંત તબીબો પાસે આઆ યોજનાનો લાભ મળે. 

બાલસખા યોજનાનો 3 નો લાભ મેળવવા માટેની પદ્ધતિ

નક્કી કરેલ હાઇ પ્રાયોરીટી તાલુકામાં જન્મ સમયે ઓછા વજન સાથે જન્મેલ ( ૧.૫ કિ.ગ્રા . અને તેના કરતાં ઓછા ) તમામ નવજાત શિશુઓ ( ૦ થી ૨૮ દિવસ સુધીના ) કે જેની પાસે વતન , સ્થળનો આધાર પુરાવો હોય અથવા હાઇ પ્રાયોરીટી તાલુકાના તાલુકા હેલ્થ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત થઇ આવેલ હોય તેવો પુરાવો હોય . 

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો

બાલસખા યોજના અંતર્ગત સહાય / લાભ 

બર્થ એસ્ફેક્સીયા . મેકોનીયમ એસ્પીરેશન સીન્ડ્રોમ . રેસ્પીરેટરી ડીસ્ટ્રેસ સીન્ડ્રોમ 361 * સેપ્સીસ / મેનીન્જાઇટીસ લેબ ટેસ્ટ દ્વારા કન્ફોર્મ થયેલ નવજાત શિશુ . મેટાબોલીક કોમ્પ્લીકેશન જેવા કે હાઇપોગ્લાયસેમીયા , હાઇપોકેલ્શમીયા , હાઇપરનેટ્રેમીયા વગેરે ( તમામ સેવાઓ નિઃશુલ્ક આપવાની રહેશે ) કુલ ૧૦ નવજાત શિશુની સારવાર દીઠ ( ૧ બાળક દીઠ રૂ।.૪૯,૦૦૦ / - પ્રમાણે ) કુલ રૂા .૪,૯૦,૦૦૦ / મુજબ બાળરોગ નિષ્ણાંતને મળવાપાત્ર રહેશે અને ૧૦ કેસના ગુણાંકમાં તેઓને જે તે જિલ્લાની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી / કોર્પોરેશનની મેડીકલ ઓફીસર ઓફ હેલ્થની કચેરીમાંથી બીલ મંજૂર કરાવવાનું રહેશે .