Ad Code

Ticker

3/recent/ticker-posts

ભોજન બિલ સહાય યોજના

 ભોજન બિલ સહાય યોજના સંપૂર્ણ માહિતી
ભોજન બિલ સહાય યોજના

ભોજન સહાય યોજનાનો લાભ કોને મળે

આ ભોજન બિલ સહાય યોજનાનો લાભ કોલેજ સાથે સંકળાયેલા છાત્રાલાય માં રહેતા વિદ્યાર્થીઓ ને આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને જમવામાં થતો ખર્ચ થાય તેને માટે દર મહિને અમુક રકમ ખાતામાં આપવામાં આવે છે.

ભોજન સહાય યોજના માં કેટલો લાભ મળે.

આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને દર મહિને 1200 રૂપિયા મળવાપાત્ર છે. એક વર્ષમાં 10 મહિના સુધી.

આ પણ વાંચો : શિષ્યવૃત્તિ યોજના 

આ પણ વાંચો : કેજીબીવી યોજના

સહાય યોજના માટે આવક મર્યાદા 

આ ભોજન બિલ સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય તેમની આવક મર્યાદા 4.5 લાખ થી વધુ ન હોવી જોઈએ.

ભોજન યોજનાનો લાભ ક્યાંથી મળે.

નાયબ નિયામકશ્રી , અનુસૂચિત જાતિ કલ્યાણ, રાજકોટ

આ પણ વાંચો : વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના