Ad Code

Ticker

3/recent/ticker-posts

સાધન સહાય યોજના

સાધન સહાય યોજના સંપૂર્ણ માહિતી
સાધન સહાય યોજના

સાધન સહાય યોજના કોને લાભ મળે 

મેડીકલ , એન્જીનિયરીંગ તથા ડીપ્લોમાના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના સાધનો ખરીદવાની સહાય આપવામાં આવે છે . 

જેમાં આવક મર્યાદા રૂા .૪.૫૦ લાખ છે . તેમજ આ સહાય માત્ર પ્રથમ વર્ષમાં જ આપવામાં આવે છે . 

સાધન સંહાય યોજનામાં કેટલો લાભ મળે . 

મેડીકલના વિદ્યાર્થીને રૂા .૧૦,૦૦૦ / • ડિગ્રી એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને રૂા .૫,૦૦૦ / . ડીપ્લોમાના વિદ્યાર્થીઓ માટે રૂા .૩,૦૦૦ / - સહાય મળવાપાત્ર છે . . 

નોંધ : આ તમામ પોસ્ટ એસ.એસ.સી. યોજના ડીજીટલ ગુજરાત પોર્ટલ મારફત અરજી કરવાની રહે છે

આ પણ વાંચો : રાઈટ ટુ એજ્યુકેશન યોજના