Ad Code

Ticker

3/recent/ticker-posts

ટ્રાન્સપોર્ટેશન યોજના

ટ્રાન્સપોર્ટેશન યોજના સંપૂર્ણ માહિતી
ટ્રાન્સપોર્ટેશન યોજના

ટ્રાન્સપોર્ટેશન યોજના લાભ કોને મળે

ધોરણ -૧ થી ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ૧ કિ.મી. કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય . . ધોરણ -૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ૩ કિ.મી. કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય તેવા વિદ્યાર્થીઓને આ ટ્રાન્સપોર્ટેશન યોજનાનો લાભ મળે છે. 

ટ્રાન્સપોર્ટેશન યોજનામાં કેટલો લાભ મળે . 

ધોરણ -૧ થી ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી માટે રૂા .૪૦૦ / . 

ધોરણ -૬ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી માટે રૂા .૪૦૦ / . 

ઉક્ત સહાય બાળકને લઇ જનાર રિક્ષા માલિકને આપવામાં આવે છે . 

આ પણ વાંચો : વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના

આ પણ વાંચો : વિદ્યાદીપ વીમા યોજના

ટ્રાન્સપોર્ટેશન યોજના લાભ ક્યાથી મળે . 

જે તે શાળામાં અભ્યાસ કરતા હોય તેવી સરકારી પ્રાથમિક સબંધિત સ્કૂલમાંથી આ યોજનાનો લાભ મળે છે

ટ્રાન્સપોર્ટેશન યોજના

વિદ્યાર્થીઓ માટેની અન્ય યોજનાઓ : અહીં ક્લિક કરો