Ad Code

Ticker

3/recent/ticker-posts

રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના

રાષ્ટ્રીય નિયોજન યોજના સંપૂર્ણ માહિતી

રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના

રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના લાભ કોને મળે 

મહિલા લાભાર્થી માટે લગ્ન કરેલ હોય તેની ઉંમર ૨૨ વર્ષથી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા તેને એક બાળક હોવું જોઇએ અને તેની ઉંમર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ . પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ ( બેમાંથી એક આ પદ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ . તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ ) . પુરુષ લાભાર્થી માટે લગ્ન કરેલ હોય , તેની ઉંમર ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ તેને એક બાળક હોવું જોઇએ . તેની ઉંમર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ , લાભાર્થીની પત્નીનું ઓપરેશન ન થયેલ હોવું જોઇએ ( બેમાંથી એક પદ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ , તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ ) . 

રાષ્ટ્રીય પરિવાર યોજના નો લાભ ક્યાથી મળે 

કુટુંબ કલ્યાણ પદ્ધતિનું ઓપરેશન જે તે ફેસેલીટી સેન્ટરમાં કરો ત્યારે આપને ત્યાંથી ઓપરેશન કરાવતા લાભાર્થીને તેમના બેંક ખાતામાં સહાય આપવામાં આવશે . 

શિષ્યવૃત્તિ માટેની યોજના : સંપૂર્ણ વાંચો 

એજ્યુકેશન યોજના :  સંપૂર્ણ વાંચો 

રાષ્ટ્રીય પરિવાર યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ 

આ રાષ્ટ્રીય પરિવાર યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે નિયત ફોર્મ ભરવાનું હોય છે . 

રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના અંતર્ગત સહાય / લાભઃ

રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના