દીકરી યોજના સંપૂર્ણ માહિતી
દીકરી યોજના લાભ કોને મળે
દીકરો ન હોય અને ફક્ત એક કે બે દીકરીઓ હોય તેવા દંપતિ પૈકી કોઇ એક નસબંધી ઓપરેશન કરાવે તે સમયની લાભાર્થીની ઉંમર ૩૨ વર્ષથી ઓછી હોય તો તેઓને રાષ્ટ્રીય બચતપત્રો આપવાની રાજ્ય સરકારની ખાસ પુરસ્કાર યોજના છે .
દીકરી યોજનાનો લાભ ક્યાંથી મળે
આ દીકરી યોજનાનો લાભ લેવા માટે નજીકના સરકારી દવાખાનામાં .
દીકરી યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ .
જે માતા પિતા દીકરી યોજનાનો લાભ મેળવવા માટેની સંપૂર્ણ પદ્ધતિ એ છે કે જે જગ્યાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલ હોય તે કેન્દ્ર ખાતે અરજી કરવાની .
રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના અહીં વાંચો
દીકરી યોજના અંતર્ગત સહાય / લાભ
( ૧ ) દીકરો ન હોય અને ફક્ત એક દીકરી હોય તેવા દંપતિને રૂ।.૬૦૦૦ / - ( NSC ) બચતપત્રો .
( ૨ ) દીકરો ન હોય અને ફક્ત બે દીકરીઓ હોય તેવા દંપતિને રૂા .૫૦૦૦ / - ( NSC ) બચતપત્રો .