Ad Code

Ticker

3/recent/ticker-posts

સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલય યોજના

સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલય કોને લાભ મળે .
સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલય કોને લાભ મળે .

અનુસૂચિત જાતિ , અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના રાજ્યના કુલ ૧૨૦૦૦ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને રહેવા જમવાની અતિ આધુનિક સુવિધા અને સગવડ ધરાવતા છાત્રાલયોમાં પ્રવેશ આપવામાં આવે છે . . 

રાજકોટ ખાતે સમરસ કુમાર છાત્રાલયમાં ૧૦૦૦ છાત્રોને અને સમરસ કન્યા છાત્રાલયમાં ૧૦૦૦ છાત્રાઓને લાભ મળે તેવી સંપૂર્ણ સુવિધાયુક્ત બિલ્ડીંગ વ્યવસ્થા છે . . 

આ પણ વાંચો :

આ પણ વાંચો :

વિદ્યાર્થીઓને ઓનલાઇન અરજીથી મેરીટના ધોરણે પ્રવેશ મળવાપાત્ર છે .