Ad Code

Ticker

3/recent/ticker-posts

ઉંદર થી બચવા માટેનો ઉપાય

ઉંદરનો ડંખ મારી જાય તો શું કરવું

કોરું કોપરું મુળાના રસમાં ઘસી ઉંદર કરડ્યો હોય ત્યાં લેપ કરવાથી ફાયદો થાય છે . ઉંદરી ઉંદરી થઈ હોય તે સ્થાનની ત્વચા પર સવાર સાંજ આછું આછું ' ગુંજાદી તેલ ' અથવા ' લશુનાદી તેલ ' લગાડવું . આહારમાં નમક - મીઠું સાવ ઓછું ખાવું . જેમાં નમક વધારે હોય એવા આહારદ્રવ્યો અથાણાં , પાપડ વગેરે બંધ કરવાં . મહામંજીષ્ઠાદી ઘનવટી એક એક ગોળી સવારે , બપોરે અને રાત્રે લેવી . જમ્યા પછી એક એક ગોળી આરોગ્યવર્ધીની લેવી . આંતરે દીવસે અરીઠા અથવા શીકાખાઈથી માથું ધોવું અને અડધો કલાક તડકામાં બેસી વાળ કોરા કરવા . 

ઉધરસ માટેના ઘરેલું ઉપચાર

હેડકી મટાડવા માટેના ઘરેલું ટીપ્સ

ઊલટી માટે ઘરેલુ ઉપાયો 

ઉંદરોનો ત્રાસ હોય તો શું કરવું?

ટર્પેન્ટાઈનમાં નકામા કપડાંના મોટા મોટા ટુકડા બોળી પોતાં બનાવી ઉંદર આવવાના 857 દરેક દર પાસે અગર તો ઘરના તમામ ખુણે દબાવી દેવાં . દરરોજ પોતાં તાજાં બનાવી મુકતા રહેવું . ઉંદરો જરુર ભાગી જાય છે .

ઉંદરનો ડંખ મારી જાય તો શું કરવું કોરું કોપરું મુળાના રસમાં ઘસી ઉંદર કરડ્યો હોય ત્યાં લેપ કરવાથી ફાયદો થાય છે . ઉંદરી ઉંદરી થઈ હોય તે સ્થાનની ત્વચા પર સવાર સાંજ આછું આછું ' ગુંજાદી તેલ ' અથવા ' લશુનાદી તેલ ' લગાડવું . આહારમાં નમક - મીઠું સાવ ઓછું ખાવું . જેમાં નમક વધારે હોય એવા આહારદ્રવ્યો અથાણાં , પાપડ વગેરે બંધ કરવાં . મહામંજીષ્ઠાદી ઘનવટી એક એક ગોળી સવારે , બપોરે અને રાત્રે લેવી . જમ્યા પછી એક એક ગોળી આરોગ્યવર્ધીની લેવી . આંતરે દીવસે અરીઠા અથવા શીકાખાઈથી માથું ધોવું અને અડધો કલાક તડકામાં બેસી વાળ કોરા કરવા .   ઉધરસ માટેના ઘરેલું ઉપચાર  હેડકી મટાડવા માટેના ઘરેલું ટીપ્સ  ઊલટી માટે ઘરેલુ ઉપાયો   ઉંદરોનો ત્રાસ હોય તો શું કરવું? ટર્પેન્ટાઈનમાં નકામા કપડાંના મોટા મોટા ટુકડા બોળી પોતાં બનાવી ઉંદર આવવાના 857 દરેક દર પાસે અગર તો ઘરના તમામ ખુણે દબાવી દેવાં . દરરોજ પોતાં તાજાં બનાવી મુકતા રહેવું . ઉંદરો જરુર ભાગી જાય છે .